આ મંદી મા ટાકણી પણ તલવાર લાગે છે......

આ મંદી મા ટાકણી પણ તલવાર લાગે છે,
હાથી ને પણ કીડી નો ભાર લાગે છે,
હવે તો હદ થઇ ગઇ પ્રભુ,
મુકેશ અંબાની પણ મારી પાસે ઉધાર માંગે છે...