hilarious ....Software Vs Gujarati idioms
બોલે તેનાં બોર વેચાય
કોડ કરે તેનું CV વેચાય
જેવો દેશ, તેવો વેશ
જેવો પ્રોજેક્ટ, તેવો કોડ
ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે
પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે
ગાંડીને માથે બેડું
QA ને માથે કોડ
કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા
પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા
કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?
કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો?
અડધા પાપડ માટે નાત જમાડવી
એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું
માણસ માત્ર ભૂલને પાત્ર
ડેવલોપર માત્ર બગને પાત્ર
સો દાડા સાસુનાં, એક દાડો વહુનો
સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો
દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે
પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે.
બકરુ કાઢતા ઉંટ પેઠુ
એક્સેપ્શન કાઢતા બગ પેઠો.
કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો…પ્રેરણા
ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ
ઝાઝા રસોઇયા રસોઇ બગાડે
ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે

Post a Comment